#DilSeThankyou 

આ સુરત ના ફોટા છે, તમે જોઈ રહ્યા છો તેમાં 13 મિત્રો સાથે મળી એક ફોટા દ્વારા સમાજ ને મેસેજ આપે છે, છોકરા ઓ ઘણા દિવસ થી ઘર માં હોવાના કારણે આવી પ્રવુતિ કરી રહ્યા છે,આ ફોટો ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવામાં આવ્યો છે @grs નામ ની આઈડી પર,

   છોકરા ઓ દ્વારા આ મેસેજ આ આપવા માં આવ્યો 

મારા અને મારા પરિવાર તરફથી પોલિસ, નગરપાલિકા ના કામદારો, ડોકટર્સ, નર્સેસ, સફાઇકર્મી, Media, NGOs, વોલેન્ટીયર્સ, ગવર્મેન્ટ ઑફિશ્યિલ્સ, વેન્ડર્સ, સિક્યુરિટી ગાર્ડસ, બધાને
#DilSeThankYou


અમુક લોકો ગરીબો ને જમવાની સુવિધા કરે છે અમુક લોકો મૂંગા પશુ પક્ષી ને ખાવાનું આપે છે તેમ આ લોકો પણ એક મિત્ર મંડળ ભેગા મળી સમાજ ને સારા એવા સંદેશ આપે છે અને
પોલિસ , નગરપાલિકા ના કામદારો, ડોકટર્સ, નર્સેસ, સફાઇકર્મી, Media, NGOs, વોલેન્ટીયર્સ, ગવર્મેન્ટ ઑફિશ્યિલ્સ, વેન્ડર્સ, સિક્યુરિટી ગાર્ડસ, બધાનો આભાર માને છે

#DilSeThankYou


©gsvlog